Saturday, 6 August 2016

theheros

ભારત ના સાચા હીરાઓ 







આજના  જમાનામાં  લોકો  જે સાચા હીરો ની કોઈ ને કિંમતજ નથી


 મારા ભાઈ યો અને બહેનો  હું  આપણને  એજ કહેવા માંગુ છું કે જે  આપણે આજે ફિલિમ સ્ટાર ને પસંદ કર્યે છે પણ સુ તે સાચા હીરો છે કે  .........



 સાચા હીરો  તો આ છે મિત્રો।






ડૉક્ટર એપીજ અબ્દુલ  કલામ 



15 ઓક્ટોબર 1931 રામેશ્વરમ માં તેમનો જન્મ થયો હતો 


તે એક મહાન વિજ્ઞાનિક અને ભારત ના અગ્યાર માં રાટ્ર પતિ હતા 


તે મિસીલે મન તરીકે ઓળખાય છે જીવન માં જે કઈ કારકર્યું તે ભારત માટે કર્યું પોતાનું  જીવન ભારત માટે આપ્યું 


તે છેલ્લા  શ્વાસ સુધી તેમને ભારત માટે સમય કાઢ્યો  


ભારત આજે તેમ ને યાદ કરે છે પણ મારા મિત્રઓ  શું એવું કોઈ તમહારા ફિલ્મ સ્ટાર કરી શકે છે તોય તમે તેમના પાછળ પાગલ થાઓ છો। .


આજે લોકો શાહ રૂખ ખાન  , સલમાન ખાન પાછળ ગંદા થાય છે 

પણ મિત્રો તમે ખરા હીરો ની પાછળ ગંદા થાઓ પછી જીવન માં લોકો તમારી પાછળ હશે 









No comments:

Post a Comment